મોરબીના સામાકાંઠાનું નટરાજ રેલવે ફાટક તૂટ્યું : ટ્રાફિકજામ

- text


રેલવે તંત્ર દ્વારા બેન્ડ વળી ગયેલા ફાટકનું સમારકામ હાથ ધર્યું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલું નટરાજ રેલવે ફાટક કોઈ વાહન અથડાતા બેન્ડ વળી ગયું હતું.જેના કારણે ટ્રાફિકજામ થયો હતો.જોકે રેલવે તંત્ર દ્વારા બેન્ડ વળી ગયેલા ફાટકનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ રેલવે ફાટક આજે તૂટી ગયું હતું.કોઈ વાહન અથડાવવાથી નટરાજ ફાટક રીતસર બેન્ડ વળી ગયું હતું.નટરાજ ફાટક બેન્ડ વળી જવાથી વાહન વ્યવહાર અટકી ગયો હતો.તેથી થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.બાદમાં નટરાજ ફાટક નીચેના કોઝવે પરથી ટ્રાફિક ડાયવર્ટ થઈ ગયો હતો.ત્યારે રેલવે તંત્ર દ્વારા બેન્ડ વળી ગયેલા ફાટકનું રિપેરીગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text