મોરબી : ઈદના તહેવાર નિમિત્તે શાંતિ બેઠક યોજાઈ

- text


પોલીસે ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે તે રીતે ઈદની ઉજવણી કરવા માટે જણાવ્યું

મોરબી : મોરબીના એ ડિવિઝનના પી.આઈ. ચૌધરી દ્વારા આજ રોજ ઈદના તહેવાર નિમિત્તે શાંતિ બેઠકનું આયોજન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈદના તહેવારને ધ્યાનમાં લઈને આજે પી.આઈ. ચૌધરી દ્વારા શાંતિ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પી.આઈ. ચૌધરીએ ઈદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય અને ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય એ રીતે તહેવાર ઉજવવા માટે આગેવાનોને જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text