મોરબી : દશનામ ગોસ્વામી વિદ્યાર્થી સન્માન સમારોહ તા. 27મી જુલાઈએ યોજાશે

- text


મોરબી : મોરબીમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ 27મી જુલાઈને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે ગોસ્વામી સમાજની વાડી, લીલાપર રોડ, મોરબી મુકામે યોજાશે.

સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તારીખ 27મી જુલાઈના રોજ યોજાશે। આ સન્માન સમારોહમાં કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને 1 અને 2 નંબર મેળવનારને શિલ્ડ તથા બાકીના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. સમાજના દરેક વિદ્યાર્થીએ પોતાની માર્કશીટની ઝેરોક્સ પાછળ મોબાઈલ નંબર લખીને તારીખ 14 જૂલાઈ સુધીમાં મંડળના પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામીને તથા ગોસ્વામી ન્યુઝ એજન્સી, સરદારબાગની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે પહોંચાડવાની રહેશે, મોડી આવેલી માર્કશીટને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. વધુ વિગત માટે 8849664390, 9099567001, 9825399423 તથા 9079021109 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text