મોરબીમાં અચાનક વાતાવરણમા પલટો : વાદળો છવાયા

- text


મોરબી : મોરબીમાં આજે સાંજે અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે. આકાશમાં વાદળો જામી ગયા છે. હમણાં જ જાણે વરસાદ આવે તેવું અનુભવાઇ રહ્યું છે.

- text

મોરબી પંથકમાં આજે સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામા વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ જતા સૂર્યદેવ એકાએક અદ્રશ્ય થઈ ગયા હતા. જાણે વરસાદ પડવાનો હોય તેવું વાદળછાયુ વાતાવરણ હાલ સર્જાયું છે. જો કે સૂર્યદેવ અદ્રશ્ય થતા લોકોએ તડકાથી રાહત મેળવી છે.

- text