મોરબી : 12 સાયન્સમાં નિર્મલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાયા

- text


બરાસરા મિલન 99.97% PR સાથે ગુજરાત બોર્ડમાં તૃતીય

મોરબી : આજરોજ જાહેર થયેલા 12 સાયન્સના પરિણામમાં નિર્મલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાયા છે. શાળાનો વિદ્યાર્થી બરાસરા મિલને 94.67% તથા 99.97% PR સાથે ગુજરાત બોર્ડમાં તૃતીય ક્રમાંક તથા ગુજકેટમાં 120માંથી 113.75 ગુણ અને 99.98% PR સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો છે.

આ ઉપરાંત એ ગ્રુપમાં બરાસરા દર્શિત 95.33% અને 99.84% PR અને ગુજકેટમાં 110 ગુણ, કાસુન્દ્રા ચિંતન 95% અને 99.79% PR અને ગુજકેટમાં 106.25 ગુણ, કાવર બ્રિજેશ 93.67% અને 99.60% PR અને ગુજકેટમાં 101 ગુણ અને મર્થક યશ 93,67% અને 99,60% PR અને ગુજકેટમાં 100 ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકગણ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text