મોરબીના ગાળા ગામના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે પરના ગાળા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેકટર અને કનટર્નર તથા બાઇક એમ ત્રણેય વાહનોની જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરના કટકા થઈ ગયા હતા.જ્યારે બાઈકનો બુકડો બોલી ગયો હતો એ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text