મોરબીમાં પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં એક પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પરિણીતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલા સો ઓરડી વિસ્તારમાં રહેતા ખેરૂનબેન સદામભાઈ મોવર ઉ.વ. ૨૫એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાતે ૧૦ વાગ્યાના અરસામા ચાર ચમચી માંકડ મારવાની ઝેરી દવા પી લીધું હતી. હાલ તેઓ સારવાર અર્થે છે. આ મામલે જાણ થતા બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text