મોરબીના ઉંચી માંડલ ગામે દાઝેલી પરણીતાનું મોત

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે દાઝેલી પરણીતાનું મોત નીપજ્યું હતું.આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ સિલોન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી માધુરીબેન સુરેશભાઈ માલવી ઉ.વ.28 નામની પરણીતા ગતતા 23 માર્ચના રોજ પ્રાઇમસ પર ચા બનાવતી હતી.તે દરમિયાન ચાલુ પ્રાઇમસે કેરોસીન ભરવા જતા આગ લાગવાથી તે દાઝી જતા તેણીને મોરબી અને રાજકોટ બાદ વધુ સારવાર અર્થે ઇન્દોરની હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text