મોરબીમા નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક એ ડિવિઝન પોલીસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને રૂ. ૧૫ હજારની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક મનાલી હોટેલવાળી શેરીમાં જાહેરમા નોટ નંબરીનો જુગાર રમતા હાર્દિક હરેશભાઇ જાકાસણીયા અને કિશન ઉર્ફે જય વાસુદેવભાઈ આદ્રોજાને એ ડિવિઝન પોલીસે રૂ. ૧૫,૭૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text