મોરબીમા ધો. ૧૨ના પેપરમાં આજે ૪૨ વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


શાંતિપૂર્ણ વાતાવરણમાં પેપર પૂર્ણ : એક પણ કોપી કેસ ન નોંધાયો

મોરબી : મોરબીમાં આજે ધો. ૧૨ના પેપરમાં ૪૨ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજનું આ પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.

મોરબીમાં આજે બોર્ડની પરીક્ષામાં ધો. ૧૨ના ૪૯૩૪ વિદ્યાર્થીઓમાંથી ૪૮૯૨ વિદ્યાર્થીઓએ હાજર રહીને વાણીજય વ્યવસ્થા તેમજ અથવામાં રહેલુ સંસ્કૃતનું પેપર આપ્યું હતું. જ્યારે ૪૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજનું આ પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું. આજના આ પેપરમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text