મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના વણકર વાસમાં રહેતી મનીષાબેન ભાવેશભાઈ પરમાર ઉ.વ.21 નામની યુવતી ગતતા.7ના રોજ ઘરેથી લાતી પ્લોટમાં આવેલા અંબિકા ઘડિયાલના કારખાનામાં નોકરી ઉપર જવાનું કહીને લાપતા થઈ ગઈ હતી.યુવતી સમયસર પરત ન ફરતા અંતે તેના પિતા ભાવેશભાઈ બાબુભાઇ પરમારે તેમની પુત્રીની ગુમસુદા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text