મોરબી જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ તરીકે દલસુખભાઈ બોડાની વરણી

- text


મોરબી : મોરબી જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ તરીકે દલસુખભાઈ બોડાની બિનહરીફ વરણી થતા તેઓ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેન્ક તેમજ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર દલસુખભાઈ બોડાની મોરબી જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે. તેઓની આ વરણીને આવકારીને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text