લજાઈ પાસે હિટ એન્ડ રન : યુવાનનુ મોત

- text


ટંકારા : બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી રોડ પર ટંકારા ના લજાઈ ગામ પાસે એકટીવા લઈ ને જતા દિગ્વિજયસિંહ સિસોદિયા ઉ. વ 30 રહે શનાળા રોડ વાળાને ડમ્પર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ધટના સ્થળે જ ક્ષત્રીય યુવાન નુ કમકમાટીભર્યુ મોત થયું હતું

- text

મુતકને પીએમ માટે ટંકારા ખસેડયા હતા જયા પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text