ચાંચાવદરડા ગામની શાળામાં પ્રજાસત્તાક દીને સ્પોટર્સ ડેની ઉજવણી

- text


મોરબી : માળીયા મિયાણાના ચાંચાવદરડા ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રજાસત્તાક દિન નિમીતે સ્પોટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દોડ, લુબૂચમચી , ફુગ્ગાફોડ, હેગ્રીફોક્સ, સિક્કાશોધ, કોથળા દોડ વગેરે રમત ગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી.આ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને શાનદાર રમતનો દેખાવ કર્યો હતો અને રમતમાં ઉજ્જવળ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text