મોરબીના હરિપર કેરાળા ગામે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેલમહાકુંભ યોજાયો

- text


મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રકારની રમતોમાં ગામની શાળાના વિદ્યાર્થીઓએ તથા ગામના બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ રમત ગમત સ્પર્ધામાં1થઈ3 ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકોનું સન્માન કરીને પ્રોત્સાહિત કરાયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

http://www.dreamstime.com/royalty-free-stock-image-boy-national-flag-republic-day-celebration-illustration-waving-running-creative-hindi-text-vande-mataram-i-image83119786

 

- text