મોરબીના વિકાસ વિદ્યાલયની બાળાઓને મોજડીનું દાન

- text


ધક્કાવાળી મેલડી ટ્રસ્ટ તરફથી કમ્પાઉન્ડ વોલ માટે નાણાકીય સહાય પુરી પડાઈ

મોરબી: મોરબીના વિકાસ વિદ્યાલયની 150 બાળાઓને ઉત્તરાયણ નિમિત્તે મોરબીના ધાર્મિક સ્થળ ધક્કા વાળી મેલડીટ્રસ્ટ તરફથી મોજડીનું વિતરણ કરવામાં આવ્યું અને સંસ્થાની કમ્પાઉન્ડ વોલ પડી ગયેલ હોવાથી તેને ફરીથી ઉભી કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવી છે. આવા ઉમદા સમાજસેવાના કાર્યથી સંસ્થાને આર્થિક રીતે ઘણી મદદ મળી છે.

આ સેવાકાર્યમાં ધક્કાવાળી મેલડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શૈલેષભાઈ જાની, ધનુભા, ભાવેશભાઈ મહેતા, ધીરૂભા જાડેજા, રમેશભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને કોઈ પણ નાણાકીય સહાયની જરૂર પડે તો જાણ કરવા કહ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text