રાજ્યના ૭૪ પીઆઈની બદલી : ભુજના પીઆઇની મોરબી ખાતે બદલી

- text


મોરબી : પોલીસ વિભાગ દ્વારા રાજ્યના ૭૪ પીઆઈની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં ભુજના પીઆઈને મોરબી ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.

- text

મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા આજે સાંજે રાજ્યના ૭૪ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં હાલ ભુજ ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા જે.એમ. આલની મોરબીમાં બદલી કરવામાં આવી હોવાની વિગતો મળી છે.

 

- text