મોરબીના મહેન્દ્રનગરમાં યુવતીનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમા એક યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે બી ડિવિઝન પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સિમરનબેન અજમેરી નામની યુવતીએ કોઈ કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ બી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને યુવતીના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text