મોરબી : દેશી બૂંગિયા ભરેલી ફ્રન્ટી કાર સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી રફાળેશ્વર ખોડિયાર મંદિર નજીકથી તાલુકા પોલીસે મારુતિ ફ્રન્ટીમાં રૂ.૫૦૦૦ની કિંમતના દેશીદારૂના બૂંગિયા ભરીને નીકળેલા (૧) જુમ્માભાઇ સાજણભાઇ કંડીયા, ઉ.વ.૨૭ ધંધો.વેપાર રહે.કાંતીનગર વસુંધરા હોટલ પાછળ મોરબી અને (૨). અભરામભાઇ સલીમભાઇ માણેક ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.મોરબી-૨ વીસીપરા અન્ના સાગર મુરઘી વાળાની બાજુવાળાને ૩૦ હજારની ફ્રન્ટીકાર સહિત ૩૫ હજારના મુદામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા હતા અને આ બન્નેને દારૂ વેચનાર (૩) શીવરાજભાઇ રાજુભાઇ કાઠી રહે.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text