મોરબી રફાળેશ્વર નજીક ત્રણ પેટી રોયલ સ્ટગ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે દેવશીભાઇ ઓધણભાઇ બાપોદરા, ઉ.વ. ૩૭ રહે. મોરબી-ર ત્રાજપર ચાર રસ્તા અંબીકા સોસાયટી મુળ રહે. જુનાગઢ બિલખા રોડ વ્રજ વિહાર સોસાયટી વાળાને રફાળેશ્વર ગામ ખોડીયાર માંના મંદિર સામે રોડ ઉપરથી પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ રીર્ઝવ વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ઓનલી લખેલ ૭૫% પુફ્ર ૪૨.૮ % વી.વી. ૭૫૦ મી.લી ના માપની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text