મોરબીના રવાપરની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ

- text


રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં : વેન્ટીલેટર ઉપર રખાયા

મોરબી : લાંબા સમયગાળા બાદ મોરબીના રવાપરના ૩૦ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં વેન્ટીલેટર ઉપર રખાયા હોવાનું સતાવાર સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

- text