ગઢડાના અપહરણ કેસનો ભાગેડુ ધુધો મોરબીમાંથી પકડાયો

- text


મોરબી : ઔધોગિક નગરી મોરબીમાં રોજગારી મેળવવાને નામે અનેક સાતિર ગુન્હેગારો છુપાઈને પડ્યા છે ત્યારે મોરબીની નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા ભાગેડુ આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી ગઈકાલે રફાળેશ્વર વિસ્તારમાંથી બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુન્હામાં ભાગેડુ એવા ધર્મેશ ઉર્ફે ઘઉંઘો મનસુખભાઇ ઉર્ફે લાલજીભાઈ ગઢાદરા,મૂળ રહે.માંડવધાર તા.ગઢડા, જી.બોટાદ વાળને ઝડપી લઈ ગઢડા પોલીસને હવાલે કરવા તાવીજ હાથ ધરી હતી.

- text

- text