એ, એ, એ, ગઈ, રામચોકમાં કારનું ધબાય નમઃ

- text


પાલિકાના પાપે મોરબીમાં ઠેર-ઠેર મોતના કુવા જેવા ભૂગર્ભના ખુલ્લા ઢાંકણા

મોરબી : મોરબી પાલિકાના પાપે શહેરભરમાં મોતના કુવા જેવા ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છોડી દેવતા રોજે – રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના રામચોક નજીક કે.કે.સ્ટીલ પાસે એક આઇટેન કાર ખુલ્લી ગટરમાં ખાબકતા વાહનધારકને વિના કારણે ખર્ચના ખાડામાં ઉતરવું પડ્યું હતું.

- text

- text