મોરબીના ટીબડી ગામે ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના ટીબડી ગામે રહેતા કિશનભાઇ દિલુભાઇ બારેયા, ઉવ-૨૦ નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ધરે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું,ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text