દેશીદારૂની ખેપ મારવા નીકળેલા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે લુણસરીયા ગામ પાસેના રેલ્વે ફાટક પાસેથી (૧) કેતનભાઇ ઉર્ફે કેસરી છગનભાઇ ગાંગડીયા, ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.નવાપરા,પંચાસર રોડ,વાંકાનેર અને (૨) ધર્મેશભાઇ પ્રવિણભાઇ પરેચા ઉવ.૨૭ ધંધો-મજુરી રહે.નવાપરા,પંચાસર રોડ,વાંકાનેરવાળાને હોન્ડા કિં.રૂ.૨૦,૦૦૦ વાળામાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર-૫૦ કિં.રૂ.૧૦૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરવા નીકળતા કુલ મુદામાલ રૂ.૨૧,૦૦૦ સાથે ઝડપી લેવાયા હતા.

- text

- text