મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં આગ

- text


મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની ધૂમ આવક વચ્ચે વેપારી ના કપાસના ઢગલામાં આચનક આગ ભડકી ઉઠતા 250 મણ જેટલો કપાસ બાલી ને ખાખ થઇ ગયો હતો. ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડના વિનય ભટ્ટ સહીત નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતી અને આગ બુઝાવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.

- text