મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

- text


આયોજન માટે યુવા ટીમ ની તડામાર તૈયારી : સમાજના પ્રથમ સમૂહ લગ્નની અલગ ભેટ 

મોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજના યુવક-યુવતી માટે પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન તારીખ ૧૦/૦૨/૨૦૧૮ ને રવિવાર ના રોજ કરેલ છે આ સમૂહ લગ્ન માં જોડાવવા ઇચ્છતા સમાજના વર કન્યાના માતા-પિતા ને વાલીઓ એ શિવ  ડિજિટલ ઘનશ્યામ ચેમ્બર્સ જુના મહાજન ચોક એક્સિસ બેન્ક સામે  સંપર્ક કરવો.

- text

વધુ વિગત માટે ગોસ્વામી સમાજ યુવક મંડળની ટીમ ના  અને ગોસ્વામી સમાજ ના સમાજ હિત ના દરેક સેવાકીય સામાજીક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા એવા અમિતગીરી મો નં  99138 96917 તેજશગીરી 98795 90146 નિતેશગીરી ગોસ્વામી 98252 64061 અલ્પેશગીરી ગોસ્વામી 99790 48700 અક્ષયગીરી ગોસ્વામી 90991 37484 સહિતના સભ્યો આ સમૂહ લગ્ન ને સફળ બનાવવાની તડામાર તૈયારી કરી રહ્યા છે.

- text