વાંકાનેરના અપહરણના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતો આરોપી મેંદરડાથી ઝડપાયો છે. આરોપીની ધરપકડ કરીને વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને છેલ્લા ૬ માસથી નાસતા ફરતા મનોજ મેરુ ઈન્દીરિયાને વાંકાનેર પોલીસે મેંદરડાના ગુંદાળા ગામેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text