મોરબીમાં એસટી બસે હડફેટ લેતા બાઈકચાલકને ઇજા

- text


મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ નજીક એસટી બસે બાઇક ચાલકને હડફેટે લેતા બાઈકચાલકને ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી નવા બસસ્ટેન્ડના ગેઇટ પાસે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પીટલ સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

- text

- text