મોરબીના મહાવીરનગરના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ

- text


મોરબી : મોરબીના મહાવીરનગરના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવમોરબી : સમગ્ર રાજ્યમાં કહેર વરસાવી રહેલ સ્વાઇન ફ્લૂ એ મોરબીમાં પણ હાહાકાર મચાવ્યો છે આજે મોરબીના મહાવીર નગરમાં ઉમિયાધામ ખાતે રહેતા ૫૦ વર્ષના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

- text