ટંકારાના નેસડા ગામે ૯મીએ જય જડેશ્વર યાને કે દેવલોકના શ્રાપિત ગાંધર્વ નાટય શો

- text


ટંકારા : ટંકારાના નેસડા ગામે ગૌ સેવા યુવક મંડળ દ્વારા આગામી ૯મીએ જય જડેશ્વર યાને કે દેવલોકના શ્રાપિત ગાંધર્વ નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવતું હાસ્ય રસિક કોમિક પણ રજૂ કરવામાં આવનાર છે.

ટંકારા તાલુકાના નેસડા ગામે ગૌ સેવા યુવક મંડળ દ્વારા આગામી તા. ૯ને મંગળવારે રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક જય જડેશ્વર યાને કે દેવલોકના શ્રાપિત ગાંધર્વના શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પેટ પકડીને હસાવતા હાસ્ય રસિક કોમિક દિ ઉઠાવ્યો દામૂડીયાએ પણ રજૂ કરવામાં આવશે.

- text

- text