મોરબી તાલુકા પોલીસ મથકના બળાત્કારના ગુનાનો આરોપી જેતપરથી પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના બળાત્કારના કેસના આરોપીને જેતપર ગામેથી પકડી પાડી તાલુકા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી તાલુકા પોલીસના બળાત્કારના ગુનામાં સંડોવાયેલા લાલજી ઉર્ફે લાલો ધનજીભાઈ સાતોલીયા ઉ.વ.૨૫ રહે. જેતપર, નવાપરા વાળાને તાલુકા પોલીસે જેતપર ગામે નદીના પુલ નીચેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text