મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ઓલ્ડ ઇઝ ગોલ્ડ મ્યુઝિકલ શો યોજાયો

- text


મોરબી : મોરબીની ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે ઓલ્ડ ઇઝ ગોલ્ડ મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ દાતાઓએ પ્રેરક હાજરી આપી હતી. લોકોએ વિશાળ સંખ્યામાં હજાર રહીને મ્યુઝિકલ શોને મનભરીને માણ્યો હતો. આ કાર્યક્રમની ટિકિટમાંથી થયેલી આવક ઇન્ડિયન લાયન્સ કલબના ફંડ રાઇઝિંગમાં જમા કરાવવામાં આવી હતી.

- text

- text