મોરબીના વાંકડા ગામે મહિલા જમીન પ્રશ્ને આત્મવિલોપન કરે તે પૂર્વે અટકાયત

- text


મોરબી : મોરબીના વાંકડા ગામે આજે એક મહિલા જમીન પ્રશ્ને આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાંકડા ગામે રહેતા નાનીબેન મૂળજીભાઈ સોલંકીએ જમીન પ્રશ્ને આજે આત્મવિલોપનની ચીમકી આપી હતી. ત્યારે આ મહિલા તેની જમીન ખાતે આત્મવિલોપન કરે તે પૂર્વે જ તાલુકા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text