ટંકારાના ધૂનડામાં જુગાર દરોડો : બે ઝડપાયા, બે નાસ્યા

- text


ટંકારા : ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે ધૂનડા ગામે જુગારનો દરોડો પાડી રોકડ રૂપીયા ૪૮૦૦ સાથે (૧) ધર્મેશભાઇ ચંદુભાઇ બરાસરા તથા (૨) રામજીભાઇ કરશનભાઇ ડાભી રહે-બન્ને ઘુનડા તા.ટંકારા જી. મોરબીવાળાને પકડી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન (૩) ચનાભાઇ જીવાભાઇ પંચાસરા તથાા (૪) ભગાભાઇ ઘોઘાભાઇ પંચસરા કોળી રહે બને ઘુનડા, તા.ટંકારાવાળા નાસી છૂટતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

 

- text