હળવદમાં ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


હળવદ : હળવદમાં ભુમી અમુતભાઇ વજાભાઇ રાઠોડ ઉ.વ ૧૮ રે. ગોરી દરવાજા બહાર નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- text