મોરબીની રાધે હોસ્પિટલમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ૧૫મીએ નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી રાધે હોસ્પિટલમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આગામી ૧૫મી ઓગસ્ટના રોજ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રાધે હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ ત્રીજો માળ, મહેશ હોટેલ સામે, ડો. કાનાણીની હોસ્પિટલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે આગામી તા. ૧૫ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સ્વતંત્રતા પર્વ નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે ફોન નં. ૦૨૮૨૨ ૨૨૧૨૩૦ ઉપર નામ નોંધાવી શકાશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે ડો. અલ્પેશ ડી. ફેફર દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text