મોરબી : જુગાર રમતા પાંચ શખ્સો રૂ. ૨૯ હજારની રોકડ સાથે ઝબ્બે

- text


મોરબી : મોરબીના રોહિદસપરામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રૂ. ૨૯ હજાર સાથે પકડી પાડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીની ટીમ દ્વારા રોહિદસપરામાં જુગાર રમતા અલીમામદ ઉર્ફે ડાડો જુમાભાઈ સુમરા, જાવિદ રફીકભાઇ ગાજીવાલા, ઇમરાન વલીમહમદ હોકાવાળા, રસુલ નૂરમહમદ જામ અને રજાક આમદભાઈ કાસમાંણીને રોકડ રૂ. ૨૯,૮૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text

- text