વાંકાનેર તાલુકા પોલીસે બિયરના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા

- text


વાંકાનેરના જોધપર નદી ગામ પાસેથી કમલેશ્વર મંદિરની સામે નેશનલ હાઇવે રોડ પરથી હીરો હોન્ડા મોટર સાયકલમાં પસાર થઇ રહેલ સુમનભાઈ ગુલસીંગ ભાઈ મહિડા તેમજ હેમુભાઈ મલસીંગ મહિડા રહેવાસી (એમ. પી.) ને બીયર ટીન નંગ 70 કિંમત રૂપિયા 7000 તથા હોન્ડા કિંમત પાંત્રીસ હજારનું કુલ 42 હજારનો મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ તાલુકા એ. એસ. આઇ. કિશોરભાઈ ચલાવી રહ્યા છે

- text

- text