માળીયા નજીક ટ્રેલર હડફેટ યુવાનનું મોત

- text


માળીયા : માળીયા હાઇવે ઉપર ગઈકાલે અજાણ્યા ટ્રેલર ચાલકે મોટરસાયકલ સવાર યુવાનને હડફેટ લેતા ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાથી અડધો કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર ટ્રેલર ચાલકે મોટરસાયકલ લઈને જય રહેલા અનવરભાઈ સુલેમાનભાઈ મોવર ઉ. ૪૦ ને હડફેટ લેતા ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલા અનવરભાઈને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

 

 

- text