મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આજે મંગળવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે.

જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે ગુર્જર પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ યુવા સંગઠનના ઉપક્રમે આગામી તા.૨૨ને મંગળવારના રોજ સવારે ૧૦થી ૧ દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વધુ વિગત માટે મો. નં. ૮૯૦૫૪ ૮૮૮૭૮ અથવા ૯૪૨૮૨ ૭૭૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text