હળવદ હાઈવે પર હોટલમાથી વીદેશી દારૂ ઝડપાયો

- text


દસ હજારના મુદ્દામાલ સાથે આરોપી ને દબોચી લેવાયો

હળવદ: હળવદ હાઈવેપર આવેલ હોટલમા ગતરાત્રીના પોલીસ દ્વારા રેડ પાડવામા આવતા ૬૦ બોટલ વિદેશીદારૂ સાથે એક શક્સને ઝડપી લીધો હતો હળવદ પોલીસ દ્વારા ૬૦ બોટલ વિદેશીદારૂ સહિત રૂપીયા ૧૦,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

- text

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ હોટલ રામદેવ મા ગત રાત્રી ના હળવદ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઇ આઈ.એમ.કોઢીંયા, વનરાવન સીહ,વિજયભાઈ ગઢવી સહીતના ઓએ બાતમી ના આધારે રેડપાડવામા આવતાં હોટલમાં થી વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે આરોપી દેવરામ ભીલારામજી ચૌધરી ને ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફાઈલ ફોટો

- text