હળવદ બજરંગ દળના યુવા અગ્રણી કાર્તિક ખત્રીનો આજે જન્મ દીવસ

- text


હળવદ બજરંગ દળના યુવા અગ્રણી અને હળવદ બજરંગ દળના સંયોજકનો આજે જન્મદિવસ હોય જેથી સુભેચ્છાઓનો ધોધ સોસિયલ મિડીયામા વરસી રહ્યો છે. ત્યારે બજરંગદળ સંયોજક તેમજ યુવા અગ્રણી કાર્તિક ખત્રી અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને સમાજસેવા થકી તેમની હળવદમા ઓળખ છે. ત્યારે બજરંગદળના સંયોજક કાર્તિક ખત્રીને તેમના મોબાઈલ નંબર 7041166666 પર જન્મદિવસની સુભકામના ઓ મીત્રો ,સગા ,સબંધીઓ વરસાવી રયા છે

- text

- text