મોરબી જનતા ક્લાસીસનું ગૌરવ

- text


મોરબી : તાજેતર મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ. સેમ-૫ નુ પરિણામ જાહેર કરવા આવેલ તેમા મોરબી જનતા ક્લાસીસ મા અભ્યાસ કરતા કાવર કીશન ભાઈ એ ૮૩.૫૭% ગુણાંક મેળવી સમગ્ર મોરબી કેન્દ્ર મા પ્રથમ ક્રમાંક મેળવેલ છે.. કીશન ભાઈ શહેર ની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ તેમજ જનતા ક્લાસીસ મા અભ્યાસ કરે છે. તેમની આ સિધ્ધી બદલ ક્લાસીસ ના સંચાલકો પ્રવિણ ભાઈ કક્કડ તથા નિર્મિત ભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે.

- text

- text