પરિવાર સાથે મતદાન કરી સેલ્ફી લો અને મોરબી અપડેટને મોકલી આપો

- text


મતદાન કર્યા બાદ અન્ય લોકોને મતદાન માટે પ્રેણાસ્ત્રોત બનો : 92274 32274 મોબાઈલ પર મતદાનના નિશાન વાળી આંગળી દેખાય તે રીતે પરિવાર સાથેનો ફોટો મોકલો

- text

મોરબી : આજે લોકશાહીનું મહાપર્વ છે. અને લોકશાહીની મજબૂતી માટે વધુ માં વધુ મતદાન જરૂરી છે. નાગરિક તરીકેના અધિકારો ભોગવવા માટે મતદાનની ફરજ કોઈ પણ લોભ લાલચ વગર પૂર્ણ કરવી જરૂરી છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લાવાસીઓને મોરબી અપડેટ.કોમ આ મતદાન પર્વમાં ઉત્સાહ પૂર્વક જોડવા નમ્ર અપીલ કરે છે. આ સાથે તમે એક નહીં પણ તમારો સમગ્ર પરિવાર સાથે મતદાન કરો. અને મતદાન કર્યા બાદ પરિવારના વડીલ, સભ્યો સાથે મતદાનના નિશાન વાળી આંગળી દેખાય તે રીતે પરિવાર સાથેનો ફોટો પાડી. ફોટા સાથે આપનું નામ અને વિસ્તારનું નામ લખી 9227432274 ઉપર વોટ્સએપ કરો.
અને આપનો પરિવારના વડીલ, સભ્યો સાથેનો ફોટો મોરબી અપડેટના ફેસબુક નિહાળો.

નોંધ : એક જ ફોટો મોકલવો..આભાર

 

- text