મોરબીમાં મતદાન કરો અને આંખના રોગની મફત સારવાર કરાવો

- text


મતદાર જાગૃતિ માટે મોરબીમાં કાલથી ત્રી દિવસીય કેમ્પ

મોરબી : મોરબીમાં વધુને વધુ લોકો જાગૃત બની મતદાન કરે તેવા ઉમદા હેતુથી માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા મતદાન કરી આવનાર મતદારોને નિઃશુલ્ક સારવાર માટે ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કર્યું છે.

- text

માહેશ્વરી આંખની હોસ્પિટલના તબીબ ડો.ચિંતન માહેશ્વરીની હોસ્પિટલ ૯ સાવસર પ્લોટ ખાતે આગામી તા.૯, ૧૦, ૧૧ ના રોજ આંખના દર્દીઓની સારવાર તથા નિદાન માટે કેમ્પનું આયોજન કરાયું છે જેમાં મતદાન કરીને આવનાર દર્દીઓની નિઃશુલ્ક સારવાર અને તપાસ કરવામાં આવશે.

- text