રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માત : બે ઘાયલ

- text


 

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે રોડ પર ટંકારા ના હર્બટિયાળી ગામ પાસે ઈકોકારે બાઈક ને હડફેટે લેતા બે આદીવાસી મજુર ધવાયા હતા.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રી ના દશેક વાગ્યાના સુમારે રાજકોટ મોરબી રોડ ઉપર ઈકો કારે બાઈક ને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો અને બાઈક સવાર બે આદીવાસી મજુર ધવાયા હોવા નુ પોલીસ મથકે જાણવા મળ્યું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોધાય અને ગાડી ગોંડલ પંથકની હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text