ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની કારોબારીની બેઠક મળી

- text


ટંકારા : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની કારોબારી બેઠક ભીમનાથ મહાદેવના મંદિરે ખાતે યોજાઈ જેના અધ્યક્ષ સ્થાને મોરબી જીલ્લાના પ્રમુખ લાલજીભાઈ મહેતા ઉપસ્થિત રહયા હતા અને ગ્રાહકોના પ્રશ્નોની માહિતી આપવા આવી હતી. આ તકે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજા,મંત્રી પ્રવીણભાઈ મેરજા, સભ્ય રવિ બાલાસરા, કાનજી દેવડા, નિલેશ ભાગિયા હાજર રહ્યા હતા.

- text

- text