ભડિયાદના કોળી યુવાને વખ ઘોળ્યું

- text


મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામે રહેતા કોળી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડાયો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ ગામે રહેતા અનિલભાઈ પ્રભુભાઈ કોળી(ઉ.25) , એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં કોળી યુવાનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે, આ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text