મોરબી : જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ પરના ઇટાલિકા સિરામિક નજીક જાહેરમાં જુગાર રમતા જયંતી કાવઠીયા, સંજય કનું પારેખ, મહેશ નરભેરામ વડસોલા અને સુરેશ નાનજી સનારીયા એમ ચારને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૫૪,૪૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text